GPSC Accounts Officer Recruitment 2026: હિસાબી અધિકારીની 20 જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર અને લાયકાત
GPSC Accounts Officer Recruitment 2026: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાણાકીય ક્ષેત્રે હિસાબી અધિકારી (Accounts Officer), વર્ગ-2 ની કુલ 20 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા માટે આ સરકારી નોકરી સારી તક સાબિત થઈ શકે છે. આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા … Read more