RRB ALP Recruitment 2026: રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાઈલોટની ભરતી, જાણો સંપૂર્ણ વિગત
રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલોટના પદ પર 11,127 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડી છે. જો તમે પણ લાયકાત ધરાવો છો તો આ ભરતીમાં ભાગ લઇ રેલવેમાં નોકરી મેળવી શકો છો. આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો સરળ ભાષામાં મળશે, જેમાં પોસ્ટનું નામ, જગ્યાઓ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, પગાર … Read more