GSSSB Female Health Worker Recruitment 2026: દિવ્યાંગ બહેનો માટે વર્ગ-3 ની ખાસ ભરતી
GSSSB Female Health Worker Recruitment 2026: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ એક ખુબ જ મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા શહેરી આરોગ્ય (નગર પાલિકા) વિભાગમાં મહિલા આરોગ્ય કાર્યકર (Female Health Worker – FHW), વર્ગ-3 ની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું … Read more