Kamdhenu University Junior Clerk Recruitment 2026: કામધેનુ યુનિવર્સિટી ક્લાર્ક ભરતી, ઓનલાઈન અરજી કરો

Kamdhenu University Junior Clerk Recruitment 2026

Kamdhenu University Junior Clerk Recruitment 2026: ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવી ગયા છે. કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત કુલ 101 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ લેખમાં, તમને આ ભરતીની તમામ વિગતો … Read more